જુગાર રમતાં-રમાડતા પાંચ ઈસમોને રૂપિયા ૧,૫૫,૮00/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ:
શ્રોત: Ihrc news 24×7 Mohib bureau chief vadodara
આંક ફરકના આંકડાનો જુગાર રમતાં-રમાડતા પાંચ ઈસમોને રૂપિયા ૧,૫૫,૮00/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ,
વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના CP શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ તથા Add.CP શ્રી ચિરાગ કોરડીયા નાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદીપસિંહ જાડેજા તેમજ ACP l પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.જે. પટેલ તથા શ્રી એ.બી.જાડેજાનાઓની દોરવણી હેઠળ કાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ કાર્યરત ઉતા દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેકટર એસ.જે.રાઠોડ ની ટીમે મેળવેલ ચોક્કસ માહિતી આધારે અકોટા ગામમાં જાહેરમાં આંક ફરકના આંકડાનો જુગાર રમતા-રમાડતા પાંચ ઇસમોને કુલ્લે રૂપિયા ૧.૫૫,૮00/- ના મુદામાલ સાથે પકડી પાડી સદર પકડાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ક્રાઇમ બ્રાન્ચમાં જુગાર ધારા એકટ અનવ્યે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
૧. પકડાયેલ આરોપીઓનું નામ સરનામું
(૧) સાજીદ યાસીનભાઇ મલેક રહે. અકોટા ગામ હુસેની મદ્રેશા પાછળ વડોદરા (૨) ઇશાક નુરમહમદ વહોરા રહે. નર પાર્ક તરસાલી શાક માર્કેટ સામે વડોદરા (3) શબ્બીર મહેશભાઇ કુરેશી રહે. આદર્શ નગર તરસાલી વડોદરા (૪) રફીકભાઇ રજા કભાઇ ધાંચી રહે. નુરપાર્ક તરસાલી માર્કેટ પાસે વડોદરા (૫) મહેન્દ્રભાઇ ગોવિંદસિંહ પરમાર રહે. વિજયનગર બસ સ્ટેન્ડ પાસે તરસાલી વડોદરા
૨. આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ
(૧) રોકડા રૂપિયા ૫૭.૮00/
(૨) આંક ફરકના આંકડાઓ લખેલ સ્લીપો નંગ – ૧૧ કીમત રુપીયા 00/
(૩) બોલપેન નંગ – ર કીમત રૂપિયા 00/ (૫) એક એકટીવા મોપેડ કીમત રૂપિયા ૪0000/
(૪) મોબાઇલ ફોન નંગ – ૦૭ કીમત રૂપિયા ૪૮000/
કુલ્લે કીમત રૂપિયા ૧,૫૫,૮00/- નો મુદામાલ કબજે કરેલ છે. ૩, સારી કામગીરી કરનાર અધિકારીકર્મચારીઓ
કાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.રાઠોડ તથા સ્ટાફના કમલેશભાઈ, પરબતભાઇ. અબ્દુલકાદીર, હિતેશકુમાર. ગોવિંદભાઇ. હિરેનભાઇ. રામસિંહનાઓએ સદર સારી કામગીરી કરેલ છે.