Select your Language: हिन्दी
Gujarat

રાપર તાલુકાના સેલારી ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું

શ્રોત: ihrc24x7 ગુજરાત, રાપર રિપોર્ટર

રાપર તાલુકાના સેલારી ગામે તાલુકા પંચાયત ચુંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ કેશાભાઈ વાવીયા દ્વારા તારીખ 22-2-2021ના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે સભામાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઇ મહેતા, તાલુકા પંચાયત ના ઉમેદવાર દિનેશભાઈ કેશાભાઈ વાવીયા, વડગામ વિધાનસભા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી વિજયભાઈ, જિલ્લા પંચાયતના અઢી વર્ષ ઉપપ્રમુખ પછી અઢી વર્ષ પ્રમુખ તરીકે સેવા આપનાર લક્ષ્મણસિંહ, તાલુકા જનતા પાર્ટીના અધ્યક્ષ નશાભાઈ, પૂર્વ અધ્યક્ષ જિલ્લા પંચાયત ચૂંટણી ના ઉમેદવાર રાજુભા જાડેજા, રાપર તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ વાલજીભાઇ ઓડ તથા તમામ ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડીને સેલારી ગામ ના તમામ જાતિના આગેવાન લોકો દ્વારા મોમાઈ ચોકે સન્માન કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button