Entertainment

વર્કશોપના સ્પેર પાર્ટની ચોરી કરનાર આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડી મુદામાલ રીકવર કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષક સાહેબ પુર્વ કચ્છ-ગાંધીધામ નાઓ દ્વારા શરીર સંબધી/મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર તથા શ્રી પોલીસ ઇન્સપેક્ટર પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ-એ ગુ.૨.નં- ૧૧૯૯૩00૭૨૨૦૪૮૩/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ મુજબનો ગુનો તા.0૬/0૬/૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય જે ગુનો વણ શોધાયેલ હોય જેથી આ કામેના આરોપી તથા મુદ્દામાલ શોધવા માટે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમની રચના કરી પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.એન.ઝીઝુવાડીયા સાહેબનાઓની સુઝ બુઝ તેમજ ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે ચોર મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી રાહે હકિકત આધારે નીચે મુજબના આરોપીઓને ઉપરોક્ત ગુના કામે ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

* પકડાયેલ આરોપીઓ *
(૧) રમજાન ઇબ્રાહીમ વીરા ઉ.વ. ૪૦ રહે વિજયનગ૨ જુની કોર્ટની બાજુમાં અંજા૨
(૨) કરીમ આમદ બાણ ઉ.વ. ૨૮ ૨હે નવાનગર રેલ્વે સ્ટેશનની બાજુમાં અંજાર
(3) દિનેશ અમરાભાઈ ઠાકોર ઉ.વ. ૨૦ ૨હે કૈલાશનગર દબડા અંજાર
(૪) મામદ આલીશા શેખ ઉ.વ. ૪૫ રહે હેમલાઇ ફળિયુ શેખ ટીમ્બો અંજાર

*૨ીકવ૨ કરેલ મુદામાલ *
વર્કશોપના અલગ અલગ સ્પેરપાર્ટ કિ.રૂ.૬૮૮00/-
ઇન્ડીકા કાર નં. જી જે ૧૨ જે ૩૮૯૭ કિ.રૂ.૫૦,૦૦૦/-
કુલ કિ.રૂ. ૧,૧૮,૮૦૦/-

ઉપરોકત કામગી૨ીમાં શ્રી.પી.એન.ઝીંઝુવાડીયા પોલીસ ઇન્સપેક્ટર ગાંધીધામ બી ડીવીજન પોલીસ સ્ટેશન તથા પો.સબ.ઇન્સ. આર.કે.દેસાઈ તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. તને૨ાજસિંહ ચૌહાણ તથા લાખાભાઈ ઘાંઘર તથા
ભરતકુમાર ભાટી તથા પ્રવિણસિંહ જાડેજા તથા પો.કોન્સ. પ્રદિપસિંહ ઝાલા તથા રવિભાઈ પરમાર તથા હિરેનભાઈ મહેશ્વરી નાઓ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામા આવેલ છે. તા.૦૭/૦૬/૨૦૨૨
પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ શ્રી એ અગાઉ રાપર તાલુકામા પી.આઈ. તરીકે નિસ્વાર્થ ભાવે પણ ફરજ બજાવેલ છે. તેમજ તેમના નેતૃત્વ હેઠળ રાપર તાલુકાની અંદર જે એમના દ્વારા ૧૦૦% નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ છે તે કામગીરીને રાપર તાલુકો આજ દિન સુધી ભૂલી શકે તેમ નથી. તેમજ આવા નિષ્ઠાવાન અધિકારીની રાપર ની અંદર આજે પણ જરૂરીયાત હોય તેવું લોકોને લાગી રહ્યું છે.

 

રિપોર્ટ : સુરજભાઈ લુહાર

Related Articles

Back to top button