Gujarat

ગાંધીધામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.ઍન ઝિંઝુવાડીયા દ્વારા ૩૯ અંગ્રેજી દારૂની બોટલ તેમજ ૪૨ નંગ બીયર સાથે આજે એક ઇશમને પકડી પાડવામા આવ્યો

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં હર મહિને લાખો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ પકડવામાં આવે છે. પાડોશી રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં બુટલેગરો દ્વારા દારૂ દારૂની હેરાફેરી કરી દશામાનો આ કાળો કારોબાર ચલાવવામાં આવે છે ત્યારે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષથી પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજાર તથા શ્રી.પી.એન.ઝીંઝુંવાડીયા સાહેબ પોલીસ ઇન્સપેક્ટર ગાંધીધામ “બી” ડીવીજન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગા૨ની બદી નેસ્ત નાબુદ કરવા અમલવા૨ી ક૨વા સારૂ સુચના હેઠળ બાતમી આધારે ગાંધીધામ કાર્ગો યાદવનગર ઝુંપડપટ્ટી માંથી અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઇશમને પકડી પાડી નીચે મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

● આરોપીનું નામ:-
દેવ ઉર્ફે રોકી દેવજીભાઈ ભરવાડ
ઉ.વ.૨૨ રહે.કાર્ગો યાદવનગ૨
ઝુંપડપટ્ટી ગાંધીધામ મૂળ રહે.
નવાપરા વિસ્તા૨ ૨ાપ૨

● પકડાયેલ મુદ્દામાલ :-
(૧)રોયલ ચેલેન્જની બોટલ નંગ-૨૨ કિ.રૂ.૧૧,૯૬૦/-
(૨)ઓલ સીઝન્સની બોટલ નંગ-૧૫ કિ.રૂ.૬000/-
(3)લંડન હાઇની બોટલ નંગ-૮ કિ.રૂ.૩૨00/-
(૪)બીયર ટીન નંગ-૪૨ કિ.રૂ.૪૨00/-
(૫)મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૫૦૦/-
કુલ કિ.રૂ.૩૫,૮૬૦/-

ઉપરોકત કામગીરીમાં શ્રી પી.એન.ઝીંઝુવાડીયા પોલીસ ઈન્સપેક્ટર ગાંધીધામ “બી” ડીવિઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ તને૨ાજસિંહ ચૌહાણ તથા ભરતકુમાર ભાટી, પ્રવિણસિંહ જાડેજા, લાખાભાઈ ઘાંઘર તથા પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઇ મહેશ્વરી,પ્રદિપસિંહ ઝાલા,રવિભાઈ પ૨મા૨ નાઓ દ્વારા
સફળ કામગીરી કરવામાં આવેલ છે.
તા.૦૯/૦૬/૨૦૨૨

રિપોર્ટ : સુરજભાઈ લુહાર

Related Articles

Back to top button