Gujarat

માંજુવાસ ગામના યુવાનનું અપહરણ કરી SOG ગાંધીનગરની ઓળખ આપનાર ૪ નકલી પોલીસ પકડાયા

કચ્છ જિલ્લામાં આવેલ રાપર તાલુકાના માંજુવાસ ગામે રહેતા બબાભાઈ સાંજના 4:30 વાગ્યાની આસપાસ માંજુવાસ ગામમાં બબા ભાઈ ની દુકાન પાસે બેસેલા તે સમયે GJ37J8811 વાળા નંબરની શિફ્ટ ગાડી ત્યાં આવેલ અને ગાડીમાંથી ઉતરી એક વ્યક્તિએ વિરમ ભાઈ ની દુકાને આવીને વિરમ ભાઈ ની સાથે વાતચીત કરીને કહેલ કે મારે બીયર લેવા છે. વિરમભાઇ એ જણાવ્યું કે કોન્ટેક્ટ કરાવી દઉં તેમ કહી એક વ્યક્તિને કોલ કરેલ અને ત્યારબાદ વિરમભાઇ એ આબા ભાઈને કહ્યું કે તું બેઠો છો તો એમની સાથે ફતેગઢ જા અને અવાળા પાસે એક ભાઈ તમને બીયર આપી જશે એમ કહી સામેવાળી વ્યક્તિ નો કોન્ટેક નંબર આપેલ ત્યારબાદ બબાભાઈ આસિફટ ગાડીમાં બેસી ગયા અને ફતેગઢ ગામના અમારા પાસે કાળા જબલા માં એક નાનો છોકરો 3000 રૂપિયા નો બિયર આપી ગયેલ ત્યારબાદ તે બિયર લઈને ફતેગઢ થી માંજુવાસ તરફ પાછા ફરેલ રસ્તામાં વચ્ચે કેનાલ પાસે આ ગાડી ઉભી રાખી ગાડીમાં બેઠેલ બબાભાઈ ને નીચે ઉતારી એક વ્યક્તિએ કહ્યું કે અમે એસ.ઓ.

જી શાખા ગાંધીનગર થી આવેલ છીએ અને અમે પોલીસ વાળા છીએ તેમ કહી એક વિરાટ વાડીએ ડબ્બા ભાઇને આઇડી કાર્ડ બતાવો ભગાભાઈ જણાવ્યું કે આ આઇડી કાર્ડ ફોટો બીજા કોઈ વ્યક્તિનો લાગે છે આ તમે નથી અને આ આઇડી કાર્ડ ખોટો છે તેમ કહેતા આ લોકોએ બબાભાઈ ને કહ્યું કે તું મોટો બુટલેગર છો અને સાચું બોલીજા અને બીજા પણ દારૂ વેચે છે તેના નામ અમને આપ બબાભાઈ એ જણાવ્યું કે હું કોઈને ઓળખતો નથી અને કોણ દારૂ વેચે છે તેની મને ખબર નથી તેમ કહેતા ચારમાંથી એક જણાએ બબાભાઈ ને ગાલના ભાગે બે ત્રણ થપ્પડ મારે અને ગાળો બોલી કહ્યું કે તને ગાંધીનગર લઈ જવાનો છે ત્યારબાદ બબાભાઈ ને ધકબુછટનો માર મારી કોલર પકડી તેમને ગાડીમાં બેસાડી ગાડી માંજુવાસ તરફ રવાના કરેલ અને ત્યારબાદ બબાભાઈ પાસેથી મોબાઇલ પડાવી તેમના ખીચા માંથી રોકડ 3000 રૂપિયા કાઢી અને તેમના ગળામાં પહેરે સોના ની ચેન તેમજ હાથમાં પહેરેલી સોનાની પોચી ઝપાઝપી કરી કાઢવાની કોશિશ કરેલ પરંતુ પરંતુ રોડ પર સામે તેમના ગામની એક વ્યક્તિ આવતા બબાભાઈ એ બારીનો કાચ હોલી અને તેમાંથી મોઢું બહાર કાઢી બૂમાબૂમ કરેલ જેથી તે વ્યક્તિ બબાભાઈ ને જતા તેમને ગાડીનો પીછો કરે અને આડેસર પોલીસ સ્ટેશન ની જાણ કરેલ.

તેમજ બબાભાઈ એ આ લોકોને વિનંતી કરેલ કે તેઓ ફતેગઢ પોલીસ સ્ટેશનને અથવા રાપર પોલીસ સ્ટેશને વાતચીત માટે મને લઈ જાય પરંતુ એ લોકો એમની વાત ના સાંભળી ને ગાડી ફૂલ સ્પીડમાં ચલાવવા લાગ્યા અને આડેસર સણવા ચાર રસ્તા પાસે ચાર રસ્તા પાસે પોલીસની ગાડી ખોટી હતી જેથી બાબુભાઈ એ કહ્યું કે આપણે તેમને મળી શકીએ પરંતુ તેમને ગાડી ઉભી ન રાખતા ફૂલ સ્પીડમાં સાતલપુર રોડ પર ગાડી અને આડેસર પોલીસ સ્ટેશનથી થોડે આગળ પેટ્રોલ પંપ પાસે ગાડી થોડી ધીમી પડતા બાબુ થઈ એ દરવાજો ખોલી રાડારાડ કરી દરવાજાથી નીચે છલાંગ લગાવી અને ત્યાં તો તરત જ આડેસર પોલીસની ગાડી ત્યાં આવી પહોંચી અને આ ચાર વ્યક્તિ ને પકડી ને પૂછતા free આ પાસે વ્યક્તિને રાપર પોલીસ સ્ટેશન પહોંચાડેલ. આગળની કામગીરી રાપર પોલીસ ઇસ્પેક્ટર શ્રી વી.કે ગઢવી એ હાથ ધરેલ છે.રિપોર્ટ : સુરજભાઈ લુહાર (રાપર)

Related Articles

Back to top button