Gujarat

આધાર પુરાવા વગ૨ના ઘઉના જથ્થાની બોરી નંગ- ૨૨૦ કિ.રૂ.૧,૩૦,૯૦૦/- સાથે એક ઈશમને ગાંધીધામ પોલીસે પકડી પાડયો

શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજાર તથા શ્રી પી.એન. ઝીંઝુવાડીયા સાહેબ પોલીસ ઈન્સપેક્ટર ગાંધીધામ “બી” ડીવીજન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ “બી” ડીવીઝન સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત આધારે ગાંધીધામ જોન પાસે એક ટ્રક નંબ૨ જી જે ૧૨ એ ઝેડ ૩૮૯૫ વાળીમાં આધા૨ પુરાવા વગરના ઘઉ બોરી નંગ- ૨૨૦ કિ.રૂ. ૧,30,000/- સાથે એક ઇશમને પક્ડી પાડી મજકુ૨ ઈશમ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનું નામ
હરેશકુમા૨ નાથાલાલ વડેચા (દેવીપુજક)
ઉ.વ. ૪૦ ૨હે. સોનલનગ૨ ભાનુભવનની બાજુમાં ભારતનગર
ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ઘઉ બોરી બંગ- ૨૨૦ કિ.રૂ. ૧,30,000/-
(૨) ટ્રક નંબ૨ જી જે ૧૨ એ ઝેડ ૩૮૯૫ કિ.રૂ. ૪,00,000/-
(3)મોબાઇલ ફોન નંગ – ૧ કિ.રૂ. ૫૦૦૦/-
કુલ્લ મુદ્દામાલ કિ.રૂ.૫,૩૫,૯૦૦/-
તા.૦૧/૦૭/૨૦૨૨

રિપોર્ટ : સુરજભાઈ લુહાર

Related Articles

Back to top button